અયૂબ ૩૬:૨૨, ૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ જુઓ! ઈશ્વરની શક્તિ અપાર છે;તેમના જેવો બીજો શિક્ષક કોણ છે? ૨૩ તેમને કોણ કહી શકે કે કયા માર્ગે ચાલવું?*+ તેમને કોણ કહી શકે, ‘તમે જે કર્યું એ ખોટું છે’?+ રોમનો ૧૧:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ કેમ કે લખેલું છે: “યહોવાનું* મન કોણ જાણે છે? તેમને કોણ સલાહ આપી શકે?”+ ૧ કોરીંથીઓ ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણે જાણ્યું છે કે કોઈ તેમને સલાહ આપે?”+ પણ આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.+
૨૨ જુઓ! ઈશ્વરની શક્તિ અપાર છે;તેમના જેવો બીજો શિક્ષક કોણ છે? ૨૩ તેમને કોણ કહી શકે કે કયા માર્ગે ચાલવું?*+ તેમને કોણ કહી શકે, ‘તમે જે કર્યું એ ખોટું છે’?+
૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું* મન કોણે જાણ્યું છે કે કોઈ તેમને સલાહ આપે?”+ પણ આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.+