દાનિયેલ ૪:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ તેમની આગળ પૃથ્વીના રહેવાસીઓની કોઈ વિસાત નથી. તે આકાશનાં સૈન્યો અને પૃથ્વીના રહેવાસીઓ સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે છે. તેમને કોઈ રોકી શકતું નથી,+ તેમને કોઈ પૂછી શકતું નથી, ‘આ તમે શું કર્યું?’+
૩૫ તેમની આગળ પૃથ્વીના રહેવાસીઓની કોઈ વિસાત નથી. તે આકાશનાં સૈન્યો અને પૃથ્વીના રહેવાસીઓ સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે છે. તેમને કોઈ રોકી શકતું નથી,+ તેમને કોઈ પૂછી શકતું નથી, ‘આ તમે શું કર્યું?’+