વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૨૪:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ તેઓ યહોવા પાસે પાછા ફરે એ માટે તેમણે વારંવાર પ્રબોધકો મોકલ્યા. પ્રબોધકોએ તેઓને ચેતવણી આપી,* પણ તેઓએ આંખ આડા કાન કર્યા.+

  • નહેમ્યા ૯:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ “પણ તમારું માનવાને બદલે તેઓએ તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.+ તેઓએ તમારા નિયમશાસ્ત્રથી મોં ફેરવી લીધું.* તમે પ્રબોધકો મોકલીને ચેતવણી આપી કે તેઓ તમારી પાસે પાછા ફરે, પણ તેઓએ એ પ્રબોધકોને મારી નાખ્યા. તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું.+

  • ઝખાર્યા ૭:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ પણ તેઓએ જરાય ધ્યાન ન આપ્યું+ અને હઠીલા બનીને પોતાની પીઠ ફેરવી દીધી.+ તેઓએ પોતાના કાન બંધ કરી દીધા, જેથી સાંભળવું ન પડે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો