દાનિયેલ ૨:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તે સમયો અને ૠતુઓ બદલે છે,+ તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+ તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+ દાનિયેલ ૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હે રાજા, સર્વોચ્ચ ઈશ્વરે તમારા પિતા* નબૂખાદનેસ્સારને રાજ્ય, મહાનતા, માન-સન્માન અને ઘણું ગૌરવ આપ્યું હતું.+
૨૧ તે સમયો અને ૠતુઓ બદલે છે,+ તે રાજાઓને સિંહાસન પર બેસાડે છે અને એના પરથી હટાવી દે છે,+ તે બુદ્ધિશાળીને બુદ્ધિ આપે છે અને સમજુને જ્ઞાન આપે છે.+
૧૮ હે રાજા, સર્વોચ્ચ ઈશ્વરે તમારા પિતા* નબૂખાદનેસ્સારને રાજ્ય, મહાનતા, માન-સન્માન અને ઘણું ગૌરવ આપ્યું હતું.+