યર્મિયા ૪૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જેમ મેં યરૂશાલેમને સજા કરી હતી, તેમ હું ઇજિપ્તમાં રહેતા લોકોને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.+ હઝકિયેલ ૫:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તારામાંથી એક ભાગ રોગચાળાથી* અથવા દુકાળથી માર્યો જશે. બીજો ભાગ તારી ફરતે તલવારથી માર્યો જશે.+ ત્રીજા ભાગને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ અને તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+
૧૩ જેમ મેં યરૂશાલેમને સજા કરી હતી, તેમ હું ઇજિપ્તમાં રહેતા લોકોને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.+
૧૨ તારામાંથી એક ભાગ રોગચાળાથી* અથવા દુકાળથી માર્યો જશે. બીજો ભાગ તારી ફરતે તલવારથી માર્યો જશે.+ ત્રીજા ભાગને હું ચારેય દિશામાં વિખેરી નાખીશ અને તલવાર લઈને તેઓનો પીછો કરીશ.+