યર્મિયા ૧૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “તને રોપનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાએ જાહેર કર્યું છે કે તારા પર એક મોટી આફત આવશે. કેમ કે યરૂશાલેમના લોકો અને યહૂદાના લોકોએ પાપ કર્યું છે. બઆલને બલિદાનો ચઢાવીને તેઓએ મને દુઃખ પહોંચાડ્યું છે.”+
૧૭ “તને રોપનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાએ જાહેર કર્યું છે કે તારા પર એક મોટી આફત આવશે. કેમ કે યરૂશાલેમના લોકો અને યહૂદાના લોકોએ પાપ કર્યું છે. બઆલને બલિદાનો ચઢાવીને તેઓએ મને દુઃખ પહોંચાડ્યું છે.”+