યશાયા ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મેં પૂછ્યું: “હે યહોવા, એવું ક્યાં સુધી રહેશે?” તેમણે જવાબ આપ્યો: “શહેરો વસ્તી વગરનાં થઈને જમીનદોસ્ત થાય,ત્યાંનાં ઘરોમાં કોઈ વસે નહિઅને આખો દેશ ખંડેર અને ઉજ્જડ થાય ત્યાં સુધી.+ યર્મિયા ૩૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ખાલદીઓએ રાજાનો મહેલ અને લોકોનાં ઘરો બાળી નાખ્યાં.+ તેઓએ યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો.+
૧૧ મેં પૂછ્યું: “હે યહોવા, એવું ક્યાં સુધી રહેશે?” તેમણે જવાબ આપ્યો: “શહેરો વસ્તી વગરનાં થઈને જમીનદોસ્ત થાય,ત્યાંનાં ઘરોમાં કોઈ વસે નહિઅને આખો દેશ ખંડેર અને ઉજ્જડ થાય ત્યાં સુધી.+