યર્મિયા ૩૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પછી યર્મિયાએ નેરીયાના દીકરા બારૂખને બોલાવ્યો.+ યહોવાએ જે કંઈ કહ્યું હતું એ યર્મિયા બોલ્યો અને બારૂખે વીંટામાં લખ્યું.+ યર્મિયા ૩૬:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ પછી યર્મિયાએ બીજો એક વીંટો લીધો અને નેરીયાના દીકરા બારૂખ મદદનીશને એ આપ્યો.+ બારૂખે યર્મિયાએ કહેલા બધા શબ્દો એમાં લખ્યા. યહૂદાના રાજા યહોયાકીમે બાળી નાખેલા વીંટામાં* જે શબ્દો હતા એ એમાં લખ્યા.+ એ વીંટામાં એના જેવી બીજી વાતો પણ ઉમેરવામાં આવી.
૪ પછી યર્મિયાએ નેરીયાના દીકરા બારૂખને બોલાવ્યો.+ યહોવાએ જે કંઈ કહ્યું હતું એ યર્મિયા બોલ્યો અને બારૂખે વીંટામાં લખ્યું.+
૩૨ પછી યર્મિયાએ બીજો એક વીંટો લીધો અને નેરીયાના દીકરા બારૂખ મદદનીશને એ આપ્યો.+ બારૂખે યર્મિયાએ કહેલા બધા શબ્દો એમાં લખ્યા. યહૂદાના રાજા યહોયાકીમે બાળી નાખેલા વીંટામાં* જે શબ્દો હતા એ એમાં લખ્યા.+ એ વીંટામાં એના જેવી બીજી વાતો પણ ઉમેરવામાં આવી.