વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૩:૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ યહોયાકીમ+ રાજા બન્યો ત્યારે ૨૫ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૧ વર્ષ રાજ કર્યું.+ તેની માનું નામ ઝબીદાહ હતું. તે પદાયાની દીકરી હતી, જે રૂમાહનો વતની હતો.

  • યર્મિયા ૨૫:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યર્મિયાને યહૂદાના બધા લોકો માટે સંદેશો મળ્યો. એ વખતે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* શાસનનું પહેલું વર્ષ ચાલતું હતું.

  • યર્મિયા ૩૬:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ યોશિયાના દીકરા, યહૂદાના રાજા યહોયાકીમના શાસનના ચોથા વર્ષે+ યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો:

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો