૨ કાળવૃત્તાંત ૩૫:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ યોશિયાએ મંદિરની બધી ગોઠવણો પૂરી કરી. ત્યાર બાદ ઇજિપ્તનો રાજા નકોહ+ યુફ્રેટિસ* પાસે કાર્કમીશના વિસ્તારમાં ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો.+
૨૦ યોશિયાએ મંદિરની બધી ગોઠવણો પૂરી કરી. ત્યાર બાદ ઇજિપ્તનો રાજા નકોહ+ યુફ્રેટિસ* પાસે કાર્કમીશના વિસ્તારમાં ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો.+