વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૧૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ હામના દીકરાઓ કૂશ, મિસરાઈમ,+ પૂટ+ અને કનાન+ હતા.

  • ઉત્પત્તિ ૧૦:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+

  • હઝકિયેલ ૩૦:૪, ૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ ઇજિપ્ત વિરુદ્ધ તલવાર આવશે અને ત્યાં લોકોની કતલ થશે ત્યારે, ઇથિયોપિયા થરથર કાંપશે.

      એની ધનદોલત લૂંટાઈ ગઈ છે અને એના પાયા તોડી પાડવામાં આવ્યા છે.+

       ૫ ઇથિયોપિયા,+ પૂટ,+ લૂદ અને એમાં ભળી ગયેલા લોકો,*

      કૂબ અને એની સાથે કરારના દેશના દીકરાઓ*

      તલવારથી માર્યા જશે.”’

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો