૨ રાજાઓ ૨૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ઇજિપ્તના વહેળાથી*+ તે યુફ્રેટિસ નદી+ સુધીનો વિસ્તાર ઇજિપ્તના રાજાના કબજામાં હતો.+ પણ એ બધો વિસ્તાર બાબેલોનના રાજાએ જીતી લીધો. એટલે ઇજિપ્તનો રાજા ફરી ક્યારેય પોતાના દેશની બહાર લડવા માટે નીકળ્યો નહિ.
૭ ઇજિપ્તના વહેળાથી*+ તે યુફ્રેટિસ નદી+ સુધીનો વિસ્તાર ઇજિપ્તના રાજાના કબજામાં હતો.+ પણ એ બધો વિસ્તાર બાબેલોનના રાજાએ જીતી લીધો. એટલે ઇજિપ્તનો રાજા ફરી ક્યારેય પોતાના દેશની બહાર લડવા માટે નીકળ્યો નહિ.