ઉત્પત્તિ ૩૭:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ પછી તેઓ ખાવા બેઠા. તેઓએ જોયું તો, ઇશ્માએલીઓનું+ એક ટોળું ગિલયાદ તરફથી આવી રહ્યું હતું અને ઇજિપ્ત તરફ જઈ રહ્યું હતું. તેઓનાં ઊંટો પર ખુશબોદાર ગુંદર, સુગંધી દ્રવ્ય* અને ઝાડની સુગંધિત છાલ*+ લાદેલાં હતાં. યર્મિયા ૮:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ શું ગિલયાદમાં મલમ* નથી?+ શું ત્યાં કોઈ વૈદ નથી?+ તો મારા લોકોની દીકરીને કેમ સાજી કરવામાં આવી નથી?+
૨૫ પછી તેઓ ખાવા બેઠા. તેઓએ જોયું તો, ઇશ્માએલીઓનું+ એક ટોળું ગિલયાદ તરફથી આવી રહ્યું હતું અને ઇજિપ્ત તરફ જઈ રહ્યું હતું. તેઓનાં ઊંટો પર ખુશબોદાર ગુંદર, સુગંધી દ્રવ્ય* અને ઝાડની સુગંધિત છાલ*+ લાદેલાં હતાં.
૨૨ શું ગિલયાદમાં મલમ* નથી?+ શું ત્યાં કોઈ વૈદ નથી?+ તો મારા લોકોની દીકરીને કેમ સાજી કરવામાં આવી નથી?+