૧ રાજાઓ ૧૮:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ આહાબ ખાવા-પીવા ઉપર ગયો. એલિયા કાર્મેલની ટોચ પર ગયો અને ઘૂંટણિયે પડીને જમીન સુધી માથું નમાવ્યું.+