હઝકિયેલ ૩૨:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ‘હું ઇજિપ્તને ઉજ્જડ અને વેરાન કરી નાખીશ, એવો દેશ જેનું બધું લૂંટાઈ ગયું હોય.+ હું એમાં રહેતા બધા લોકોનો સંહાર કરી નાખીશ. એ વખતે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
૧૫ ‘હું ઇજિપ્તને ઉજ્જડ અને વેરાન કરી નાખીશ, એવો દેશ જેનું બધું લૂંટાઈ ગયું હોય.+ હું એમાં રહેતા બધા લોકોનો સંહાર કરી નાખીશ. એ વખતે તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+