-
યશાયા ૪૩:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૩ હે યાકૂબ, તારો સર્જનહાર,
હે ઇઝરાયેલ, તને બનાવનાર યહોવા આમ કહે છે:+
“ગભરાઈશ નહિ, કેમ કે મેં તને છોડાવ્યો છે.+
તારું નામ લઈને મેં તને બોલાવ્યો છે.
તું મારો છે.
૨ તું પાણીમાં થઈને જઈશ ત્યારે, હું તારી સાથે હોઈશ.+
તું નદીઓમાં થઈને જઈશ ત્યારે, એ તને ડુબાડશે નહિ.+
તું આગમાં થઈને ચાલીશ ત્યારે, એ તને દઝાડશે નહિ,
કે પછી જ્વાળાઓથી તને ઊની આંચ પણ આવશે નહિ.
-