-
યર્મિયા ૫:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “યરૂશાલેમ જઈને તેની દ્રાક્ષાવાડીઓ પર હુમલો કરો અને એને ખેદાન-મેદાન કરી નાખો,
પણ એનો પૂરેપૂરો નાશ ન કરો.+
એની નવી ડાળીઓને કાપી નાખો,
કેમ કે એ યહોવાની નથી.
-