વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૨૬:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ “હે માણસના દીકરા, તૂરે યરૂશાલેમ વિરુદ્ધ કહ્યું છે,+ ‘બહુ સારું થયું! જે શહેર લોકોના દરવાજા જેવું હતું, એ પડી ભાંગ્યું છે!+ એ બરબાદ થઈ ગયું છે! હવે બધા લોકો મારી પાસે આવશે અને હું માલામાલ થઈ જઈશ.’

  • આમોસ ૧:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૯ યહોવા કહે છે,

      ‘તૂરે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.

      તેઓ ગુલામોના આખા સમૂહને અદોમ લઈ ગયા છે

      અને ભાઈઓનો કરાર* ભૂલી ગયા છે.+

      ૧૦ હું તૂરના કોટ પર અગ્‍નિ મોકલીશ,

      એ તેના કિલ્લાઓને ભસ્મ કરી દેશે.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો