ઉત્પત્તિ ૧૦:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+ ૧૪ પાથરૂસીમ,+ કાસ્લુહીમ અને કાફતોરીમ+ થયા. કાસ્લુહીમથી પલિસ્તીઓ+ થયા હતા. પુનર્નિયમ ૨:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ આવ્વીઓ છેક ગાઝા સુધીનાં ગામડાઓમાં રહેતા હતા.+ પણ કાફતોરથી* કાફતોરીઓ+ આવ્યા અને તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસી ગયા.)
૧૩ મિસરાઈમથી લૂદીમ,+ અનામીમ, લહાબીમ, નાફતુહીમ,+ ૧૪ પાથરૂસીમ,+ કાસ્લુહીમ અને કાફતોરીમ+ થયા. કાસ્લુહીમથી પલિસ્તીઓ+ થયા હતા.
૨૩ આવ્વીઓ છેક ગાઝા સુધીનાં ગામડાઓમાં રહેતા હતા.+ પણ કાફતોરથી* કાફતોરીઓ+ આવ્યા અને તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસી ગયા.)