હઝકિયેલ ૨૫:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ.
૯ એટલે હું મોઆબનાં સરહદ અને ઢોળાવ પરનાં સૌથી સુંદર શહેરો પર,* બેથ-યશીમોથ, બઆલ-મેઓન અને છેક કિર્યાથાઈમ+ સુધી હુમલો કરાવીશ.