ગણના ૩૨:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ગાદના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં:* દીબોન,+ અટારોથ,+ અરોએર,+ પુનર્નિયમ ૨:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને (તેમજ ખીણના શહેરથી લઈને) છેક ગિલયાદ સુધી એકેય નગર એટલું શક્તિશાળી ન હતું કે આપણી સામે ટકી શકે. આપણા ઈશ્વર યહોવાએ એ બધું આપણા હાથમાં સોંપી દીધું.+
૩૬ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને (તેમજ ખીણના શહેરથી લઈને) છેક ગિલયાદ સુધી એકેય નગર એટલું શક્તિશાળી ન હતું કે આપણી સામે ટકી શકે. આપણા ઈશ્વર યહોવાએ એ બધું આપણા હાથમાં સોંપી દીધું.+