યર્મિયા ૪૮:૪૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ “‘મોઆબનો નાશ થશે, તેને પ્રજાઓમાંથી ભૂંસી નાખવામાં આવશે,+કેમ કે તેણે યહોવા વિરુદ્ધ બડાઈ મારી છે.+