યર્મિયા ૨૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ “હું તેઓમાંથી આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ.+ ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ.+ હું ઘંટીનો અવાજ બંધ કરી દઈશ અને દીવાનો પ્રકાશ હોલવી નાખીશ.
૧૦ “હું તેઓમાંથી આનંદ-ઉલ્લાસનો પોકાર બંધ કરી દઈશ.+ ત્યાંથી વરરાજા અને કન્યાનો અવાજ સંભળાશે નહિ.+ હું ઘંટીનો અવાજ બંધ કરી દઈશ અને દીવાનો પ્રકાશ હોલવી નાખીશ.