-
ગણના ૨૧:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ પણ સીહોને ઇઝરાયેલીઓને પોતાના વિસ્તારમાંથી પસાર થવા દીધા નહિ. તેણે તો તેના બધા લોકોને ભેગા કર્યા અને વેરાન પ્રદેશમાં ઇઝરાયેલ વિરુદ્ધ લડવા નીકળી પડ્યો. તે યાહાસ આવ્યો અને ઇઝરાયેલ સામે લડ્યો.+
-