વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૫:૪-૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ હેશ્બોન અને એલઆલેહ+ પોક મૂકીને રડે છે.

      તેઓનો અવાજ છેક યાહાસ+ સુધી સંભળાય છે.

      એટલે મોઆબના સૈનિકો બૂમો પાડે છે.

      લોકો થરથર કાંપે છે.

       ૫ મારું દિલ મોઆબ માટે રડે છે.

      એમાંથી નાસી છૂટેલા લોકો છેક સોઆર+ અને એગ્લાથ-શલીશિયા+ સુધી દોડી ગયા છે.

      તેઓ લૂહીથ પર રડતાં રડતાં ચઢે છે.

      તેઓ વિનાશને લીધે હોરોનાયિમના રસ્તે હૈયાફાટ રુદન કરે છે.+

       ૬ નિમ્રીમનું પાણી સુકાઈ ગયું છે.

      લીલુંછમ ઘાસ કરમાઈ ગયું છે,

      છોડવાઓનો નાશ થયો છે, કંઈ લીલોતરી બચી નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો