વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૧:૨૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૯ હે મોઆબ, તને અફસોસ! હે કમોશની*+ પ્રજા, તારો વિનાશ થશે!

      કમોશ તો પોતાના દીકરાઓને શરણાર્થીઓ બનાવે છે, પોતાની દીકરીઓને અમોરીઓના રાજા સીહોનની ગુલામડીઓ બનાવે છે.

  • ૧ રાજાઓ ૧૧:૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭ સુલેમાને યરૂશાલેમ સામેના પહાડ પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે ભક્તિ-સ્થળ બાંધ્યું.+ ત્યાં તેણે આમ્મોનીઓના+ ધિક્કારપાત્ર દેવ મોલેખ*+ માટે પણ ભક્તિ-સ્થળ બાંધ્યું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો