-
યશાયા ૧૩:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
કોઈ અરબી માણસ ત્યાં તંબુ બાંધશે નહિ,
કોઈ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને ત્યાં લઈ જશે નહિ.
૨૧ રણનાં જાનવરો એમાં બેસશે,
તેઓનાં ઘરો ઘુવડોનું રહેઠાણ બની જશે.
-