ઝખાર્યા ૧:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હું એ પ્રજાઓ પર ખૂબ ગુસ્સે ભરાયો છું, જેઓ સુખચેનમાં રહે છે.+ કેમ કે હું તો મારા લોકોને થોડી જ સજા કરવા માંગતો હતો,+ પણ એ પ્રજાઓએ તો મારા લોકોને પૂરી રીતે બરબાદ કરી દીધા છે.”’+
૧૫ હું એ પ્રજાઓ પર ખૂબ ગુસ્સે ભરાયો છું, જેઓ સુખચેનમાં રહે છે.+ કેમ કે હું તો મારા લોકોને થોડી જ સજા કરવા માંગતો હતો,+ પણ એ પ્રજાઓએ તો મારા લોકોને પૂરી રીતે બરબાદ કરી દીધા છે.”’+