વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૧૯:૩૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ એ જ રાતે યહોવાનો દૂત આશ્શૂરીઓની છાવણીમાં આવ્યો. તેણે ૧,૮૫,૦૦૦ માણસોને ખતમ કરી નાખ્યા.+ લોકો વહેલી સવારે ઊઠ્યા તો બધાની લાશો પડેલી જોઈ.+

  • યશાયા ૧૪:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ હું આશ્શૂરને* મારા દેશમાં કચડી નાખીશ,

      મારા પર્વતો પર તેને છૂંદી નાખીશ.+

      મારા લોકો પરથી તેની ઝૂંસરી હટાવી લઈશ,

      તેઓના ખભા પરથી તેનો બોજો ઉઠાવી લઈશ.”+

  • સફાન્યા ૨:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તે* ઉત્તર તરફ પોતાનો હાથ લંબાવશે અને આશ્શૂરનો વિનાશ કરશે,

      તે નિનવેહ નગરીને રણ જેવી સૂકી બનાવશે અને વેરાન કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો