વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૪:૫, ૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ યહોવાએ દુષ્ટોનો દંડો તોડી નાખ્યો છે,

      શાસકોની લાકડી ભાંગી નાખી છે.+

       ૬ તેઓ તો ક્રોધે ભરાઈને લોકોને માર મારતા હતા.+

      પ્રજાઓ પર જીત મેળવવા તેઓ ગુસ્સે ભરાઈને વારંવાર સતાવણી કરતા હતા.+

  • યર્મિયા ૫૧:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ “તું મારા માટે યુદ્ધમાં વપરાતો દંડો છે, યુદ્ધનું હથિયાર છે.

      હું તારા દ્વારા પ્રજાઓના ચૂરેચૂરા કરી નાખીશ,

      અને રાજ્યોના ભૂકા બોલાવી દઈશ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો