વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૫૧:૪૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૧ “શેશાખ* પર જીત મેળવવામાં આવી છે,+

      આખી પૃથ્વીનું ગૌરવ કબજે કરવામાં આવ્યું છે!+

      બાબેલોનના ભયંકર હાલ જોઈને પ્રજાઓ હચમચી ગઈ છે!

  • પ્રકટીકરણ ૧૮:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “જે વેપારીઓએ એ વસ્તુઓ વેચી અને જેઓ તેનાથી ધનવાન થયા, તેઓને બીક લાગશે કે પોતાની હાલત પણ તેના જેવી ન થાય. તેઓ દૂર ઊભા રહીને રડશે અને વિલાપ કરશે. ૧૬ તેઓ કહેશે: ‘ઓ મોટા શહેર! બારીક શણનાં, જાંબુડિયા અને લાલ રંગનાં કપડાં પહેરેલા શહેર! સોનાનાં ઘરેણાં, કીમતી રત્નો અને મોતીથી ભપકાદાર રીતે શણગારેલા શહેર! તને હાય હાય!+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો