વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૩:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ તેઓ દૂર દેશથી,

      હા, પૃથ્વીના* છેડાથી આવે છે.+

      યહોવા અને તેમના ક્રોધનાં હથિયારો

      આખી પૃથ્વીને ખેદાન-મેદાન કરવા આવે છે.+

  • યર્મિયા ૫૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.*

      યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+

      કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે.

      એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો