ગીતશાસ્ત્ર ૧૩૭:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ હે બાબેલોનની દીકરી, તારો જલદી જ વિનાશ થશે!+ ધન્ય છે એ માણસને, જે તારા એવા જ હાલ કરશે,જેવા તેં અમારા કર્યા હતા.+ યર્મિયા ૫૧:૫૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૬ બાબેલોન પર નાશ કરનાર ચઢી આવશે,+તે તેના યોદ્ધાઓને કબજે કરશે+અને તેઓનાં ધનુષ્યો ભાંગી નાખશે. કેમ કે યહોવા અદ્દલ ન્યાય કરનાર ઈશ્વર છે, તે યોગ્ય સજા આપે છે.+ તે ચોક્કસ બદલો લેશે.+
૮ હે બાબેલોનની દીકરી, તારો જલદી જ વિનાશ થશે!+ ધન્ય છે એ માણસને, જે તારા એવા જ હાલ કરશે,જેવા તેં અમારા કર્યા હતા.+
૫૬ બાબેલોન પર નાશ કરનાર ચઢી આવશે,+તે તેના યોદ્ધાઓને કબજે કરશે+અને તેઓનાં ધનુષ્યો ભાંગી નાખશે. કેમ કે યહોવા અદ્દલ ન્યાય કરનાર ઈશ્વર છે, તે યોગ્ય સજા આપે છે.+ તે ચોક્કસ બદલો લેશે.+