યશાયા ૧૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેં તારા દિલમાં વિચાર્યું, ‘હું તો આકાશ ઉપર ચઢી જઈશ.+ મારું રાજ્યાસન ઈશ્વરના તારાઓથી પણ ઊંચું કરીશ.+ ઉત્તરના દૂરના ભાગમાં આવેલા+સભાના પર્વત પર હું બેસીશ.
૧૩ તેં તારા દિલમાં વિચાર્યું, ‘હું તો આકાશ ઉપર ચઢી જઈશ.+ મારું રાજ્યાસન ઈશ્વરના તારાઓથી પણ ઊંચું કરીશ.+ ઉત્તરના દૂરના ભાગમાં આવેલા+સભાના પર્વત પર હું બેસીશ.