યશાયા ૪૭:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ હું મારા લોકો પર રોષે ભરાયો હતો.+ મેં મારો પોતાનો વારસો અશુદ્ધ કર્યો+અને તેઓને તારા હાથમાં સોંપી દીધા.+ પણ તેં તો તેઓને જરાય દયા બતાવી નહિ.+ અરે, ઘરડા લોકો પર પણ તેં ભારે ઝૂંસરી ચઢાવી.+
૬ હું મારા લોકો પર રોષે ભરાયો હતો.+ મેં મારો પોતાનો વારસો અશુદ્ધ કર્યો+અને તેઓને તારા હાથમાં સોંપી દીધા.+ પણ તેં તો તેઓને જરાય દયા બતાવી નહિ.+ અરે, ઘરડા લોકો પર પણ તેં ભારે ઝૂંસરી ચઢાવી.+