વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૪૪:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ હું ઊંડા પાણીને કહું છું, ‘સુકાઈ જા

      અને હું તારી બધી નદીઓ સૂકવી નાખીશ.’+

  • યર્મિયા ૫૧:૩૬, ૩૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૬ યહોવા કહે છે:

      “હું તારો* મુકદ્દમો લડીશ.+

      હું તારા વતી બદલો લઈશ.+

      હું તેની નદીને* અને તેના કૂવાઓને સૂકવી નાખીશ.+

      ૩૭ બાબેલોન પથ્થરોનો ઢગલો થઈ જશે,+

      તે શિયાળોની બખોલ બની જશે.+

      તેના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે, તેની મજાક ઉડાવવા લોકો સીટી મારશે.

      ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+

  • પ્રકટીકરણ ૧૬:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ છઠ્ઠા દૂતે પોતાનો વાટકો મોટી નદી યુફ્રેટિસ પર રેડ્યો.+ પૂર્વથી* આવતા રાજાઓ માટે માર્ગ તૈયાર કરવા+ એનું પાણી સુકાઈ ગયું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો