મીખાહ ૭:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ જ્યાં સુધી યહોવા મારો મુકદ્દમો ન લડે અને મને ન્યાય ન અપાવે,ત્યાં સુધી હું તેમનો ક્રોધ સહન કરીશ,કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.+ તે મને અંધકારમાંથી અજવાળામાં લાવશે. હું તેમનાં નેક* કામો જોઈશ.
૯ જ્યાં સુધી યહોવા મારો મુકદ્દમો ન લડે અને મને ન્યાય ન અપાવે,ત્યાં સુધી હું તેમનો ક્રોધ સહન કરીશ,કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.+ તે મને અંધકારમાંથી અજવાળામાં લાવશે. હું તેમનાં નેક* કામો જોઈશ.