વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૧૩:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ બાબેલોનના ન્યાયચુકાદા વિશે+ આમોઝના દીકરા યશાયાએ+ એક દર્શન જોયું. એમાં આવો સંદેશો હતો:

  • યશાયા ૧૩:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ એમાં ફરી કદી વસ્તી થશે નહિ,

      પેઢી દર પેઢી એમાં કોઈ રહેશે નહિ.+

      કોઈ અરબી માણસ ત્યાં તંબુ બાંધશે નહિ,

      કોઈ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને ત્યાં લઈ જશે નહિ.

  • યર્મિયા ૫૦:૩૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૯ વેરાન પ્રદેશનાં પ્રાણીઓ અને શિયાળો* તેનામાં પોતાનો અડ્ડો બનાવશે,

      શાહમૃગો તેનામાં વાસો કરશે.+

      તેનામાં ફરી કદી વસ્તી નહિ થાય,

      પેઢી દર પેઢી તેનામાં કોઈ વસવાટ નહિ કરે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો