૨ રાજાઓ ૨૩:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ યહોઆહાઝ+ રાજા બન્યો ત્યારે ૨૩ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું.+ તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી.
૩૧ યહોઆહાઝ+ રાજા બન્યો ત્યારે ૨૩ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું.+ તે લિબ્નાહના વતની યર્મિયાની દીકરી હતી.