હઝકિયેલ ૧૨:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ પછી હું તેને બાબેલોનમાં, ખાલદીઓના દેશમાં લાવીશ. પણ એ દેશ તે જોઈ નહિ શકે અને ત્યાં તેનું મરણ થશે.+
૧૩ હું તેના પર મારી જાળ નાખીશ અને તે મારી જાળમાં ફસાઈ જશે.+ પછી હું તેને બાબેલોનમાં, ખાલદીઓના દેશમાં લાવીશ. પણ એ દેશ તે જોઈ નહિ શકે અને ત્યાં તેનું મરણ થશે.+