યર્મિયા ૩૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ખાલદીઓએ રાજાનો મહેલ અને લોકોનાં ઘરો બાળી નાખ્યાં.+ તેઓએ યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો.+