-
યર્મિયા ૩૯:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ શહેરમાં બચેલા લોકો, તેના* પક્ષમાં ભળી ગયેલા લોકો અને એ સિવાયના લોકોને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયો.
૧૦ પણ રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન એકદમ ગરીબ લોકોમાંથી અમુકને, જેઓ પાસે કંઈ જ ન હતું, તેઓને યહૂદા દેશમાં મૂકી ગયો. એ દિવસે તેણે તેઓને દ્રાક્ષાવાડીઓ અને ખેતરો આપ્યાં, જેથી તેઓ એમાં કામ કરે.*+
-