૧ રાજાઓ ૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તેણે તાંબાના બે સ્તંભો+ બનાવ્યા. દરેકની ઊંચાઈ ૧૮ હાથ હતી અને દરેકનો ઘેરાવ ૧૨ હાથ હતો.*+ ૧ રાજાઓ ૭:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેણે મંદિરની* પરસાળના સ્તંભો ઊભા કર્યા.+ તેણે જમણી* તરફનો સ્તંભ ઊભો કરીને એને યાખીન* નામ આપ્યું. તેણે ડાબી* તરફનો સ્તંભ ઊભો કરીને એને બોઆઝ* નામ આપ્યું.+
૨૧ તેણે મંદિરની* પરસાળના સ્તંભો ઊભા કર્યા.+ તેણે જમણી* તરફનો સ્તંભ ઊભો કરીને એને યાખીન* નામ આપ્યું. તેણે ડાબી* તરફનો સ્તંભ ઊભો કરીને એને બોઆઝ* નામ આપ્યું.+