૧ રાજાઓ ૭:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ તેણે તાંબાની દસ લારીઓ*+ બનાવી. દરેક લારી ચાર હાથ લાંબી, ચાર હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હતી.