૧ રાજાઓ ૭:૫૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૦ ચોખ્ખા સોનાનાં કુંડો, કાતરો,*+ વાટકા, પ્યાલા+ અને અગ્નિપાત્રો;*+ અંદરના ઓરડાના,+ એટલે કે પરમ પવિત્ર સ્થાનના દરવાજા માટે અને મંદિરના દરવાજા માટે+ સોનાની કૂંભીઓ.
૫૦ ચોખ્ખા સોનાનાં કુંડો, કાતરો,*+ વાટકા, પ્યાલા+ અને અગ્નિપાત્રો;*+ અંદરના ઓરડાના,+ એટલે કે પરમ પવિત્ર સ્થાનના દરવાજા માટે અને મંદિરના દરવાજા માટે+ સોનાની કૂંભીઓ.