૧ રાજાઓ ૭:૪૮, ૪૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૮ સુલેમાને યહોવાના મંદિર માટે આ બધાં વાસણો બનાવ્યાં: સોનાની વેદી;+ અર્પણની રોટલી* મૂકવા સોનાની મેજ;+ ૪૯ પરમ પવિત્ર સ્થાન આગળ જમણી તરફ પાંચ અને ડાબી તરફ પાંચ ચોખ્ખા સોનાની દીવીઓ;+ સોનાની પાંખડીઓ,+ સોનાના દીવા અને ચીપિયા;*+
૪૮ સુલેમાને યહોવાના મંદિર માટે આ બધાં વાસણો બનાવ્યાં: સોનાની વેદી;+ અર્પણની રોટલી* મૂકવા સોનાની મેજ;+ ૪૯ પરમ પવિત્ર સ્થાન આગળ જમણી તરફ પાંચ અને ડાબી તરફ પાંચ ચોખ્ખા સોનાની દીવીઓ;+ સોનાની પાંખડીઓ,+ સોનાના દીવા અને ચીપિયા;*+