વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કાળવૃત્તાંત ૨૪:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ એ કામ પૂરું થયું કે તરત તેઓએ બાકી રહેલા પૈસા રાજા અને યહોયાદાને પાછા આપ્યા. એ પૈસાથી યહોવાના મંદિર માટે વાસણો બનાવવામાં આવ્યાં. એમાં સેવા માટેનાં અને અર્પણો ચઢાવવા માટેનાં વાસણો, પ્યાલાઓ અને સોના-ચાંદીનાં વાસણો હતાં.+ યહોયાદા જીવ્યો ત્યાં સુધી લોકોએ યહોવાના મંદિરમાં રોજ અગ્‍નિ-અર્પણો ચઢાવ્યાં.+

  • ૨ કાળવૃત્તાંત ૩૬:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ સાચા ઈશ્વરના મંદિરમાંથી તે બધાં નાનાં-મોટાં વાસણો લઈ ગયો. યહોવાના મંદિરનો ખજાનો, રાજાનો ખજાનો અને તેના આગેવાનોનો ખજાનો પણ તે લઈ ગયો. તે બધું જ લૂંટીને બાબેલોન લઈ ગયો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો