૧ કાળવૃત્તાંત ૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ અઝાર્યાથી સરાયા+ થયો. સરાયાથી યહોસાદાક+ થયો. એઝરા ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ એ પછી ઈરાનના રાજા આર્તાહશાસ્તાના+ રાજમાં એઝરા*+ નામનો એક માણસ હતો. તે સરાયાનો દીકરો હતો. સરાયા+ અઝાર્યાનો દીકરો, અઝાર્યા હિલ્કિયાનો+ દીકરો,
૭ એ પછી ઈરાનના રાજા આર્તાહશાસ્તાના+ રાજમાં એઝરા*+ નામનો એક માણસ હતો. તે સરાયાનો દીકરો હતો. સરાયા+ અઝાર્યાનો દીકરો, અઝાર્યા હિલ્કિયાનો+ દીકરો,