-
યર્મિયા ૬:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“જેમ દ્રાક્ષાવેલાની બચી ગયેલી દ્રાક્ષો ભેગી* કરવામાં આવે છે, તેમ ઇઝરાયેલના બચી ગયેલા લોકોને તેઓ ભેગા કરશે.
દ્રાક્ષો ભેગી કરનારની જેમ ફરી એક વાર તું ડાળી પર હાથ નાખ.”
-