વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ રાજાઓ ૨૪:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ યહોયાખીન+ રાજા બન્યો ત્યારે ૧૮ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું.+ તેની માનું નામ નહુશ્તા હતું. તે એલ્નાથાનની દીકરી હતી, જે યરૂશાલેમનો વતની હતો.

  • યર્મિયા ૨૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૪ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* યહોયાકીમના દીકરા,+ યહૂદાના રાજા યખોન્યાને* ગુલામ બનાવીને યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો. તેની સાથે યહૂદાના અધિકારીઓને, કારીગરોને અને લુહારોને* પણ લઈ ગયો.+ પછી યહોવાએ મને અંજીર ભરેલી બે ટોપલીઓ બતાવી. એ ટોપલીઓ યહોવાના મંદિર આગળ હતી.

  • યર્મિયા ૩૭:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૭ યહોયાકીમના દીકરા કોન્યાની*+ જગ્યાએ યોશિયાનો દીકરો રાજા સિદકિયા+ રાજ કરવા લાગ્યો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો હતો.+

  • માથ્થી ૧:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ યહૂદીઓને ગુલામ બનાવીને બાબેલોન લઈ જવાયા,+ એ દરમિયાન યોશિયાને+ યખોન્યા+ અને બીજા દીકરાઓ થયા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો